હું શોધું છું

હોમ  |

સાફલ્યગાથા
Rating :  Star Star Star Star Star   

પોલીસ અધિક્ષકની કચેરી, ડાંગ-આહવા  

તારીખઃ૨૬/૦૩/ર૦૧૬

આહવા પો.સ્‍ટે. ફ.ગુ.ર.નં.૧૫/૨૦૧૬ ઇ.પી.કો.કલમ ૪૫૪,૪૫૭,૩૮૦ મુજબ.                     

ફરિયાદી

:

જયેશભઇ લાલજીભાઇ પટેલ ઉ.વ.૫૧ ધંધો નોકરી રહે.આહવા, રેવન્‍યુ કોલોની,રૂમ નં.૩/૯૧ મુળ રહે.હોન્‍ડ  તા.ચીખલી જી.નવસારી.   મો.નં.   ૯૪૦૮૯ ૫૭૫૫૮

આરોપી

:

નામ નમૂદ નથી

ગુનો બન્‍યો

:

તા.ર૫-૩-ર૦૧૬ ક.૧૨-૦૦ થી તા.ર૬-૩-ર૦૧૬  ક.૦૫/૦૦ દરમ્‍યાન હરકોઇ વખતે

ગુનો જાહેર

:

તા.ર૬-૦૩-ર૦૧૬   ક.૧૧-૦૫ વાગે

 

ટુંક વિગત

:

તે એવી રીતે કે, આ કામના કોઇ ચોર ઇસમે ફરિ.ના રૂમના દરવાજાનું તાળુ તોડી અંદર પ્રવેશ કરી રૂમમાં મુકેલ સ્‍ટીલ કબાટ તોડી લોકરના ખાના ખોલી લોકરના ખાનામાં મુકેલ (૧)હાથમાં પહેરવાની સોનાની લકી દોઢ તોલાની કિ.રૂ.૪૫૦૦૦/- (ર)કાનમાં પહેરવાની સોનાની બુટ્ટી અડધા તોલાની આશરે કિ.રૂ.૧૦,૦૦૦/- (૩) ચાંદીના સાકળા એક જોડી આશરે કિ.રૂ.૩૦૦૦/-       (૪) ચાંદીના સિક્કા નં.-૩ આશરે કિ.રૂ.૧ર૦૦/- મળી કુલ રૂ.૫૯ર૦૦/- ની કિંમતના સોના-ચાંદીના ઘરેણાની ચોરી કરી લઇ જઇ ગુનો કર્યો વિગેરે બાબત.

તપાસ કરનાર અમલદાર

:

  શ્રી એચ.બી.ગોહિલ પો.સ.ઇ. આહવા પો.સ્‍ટે.

 

 

 

 

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસીવિંગ સેન્ટર
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન માટે
જન સેવા કેન્‍દ્ર 
ટુરિઝમ પોલીસ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર     |     પ્રતિભાવ

Last updated on 17-10-2016