હું શોધું છું

હોમ  |

સાફલ્યગાથા
Rating :  Star Star Star Star Star   

પોલીસ અધિક્ષકની કચેરી, ડાંગ-આહવા   

તારીખઃરર/૦૩/ર૦૧૬

આહવા પો.સ્‍ટે. ફ.ગુ.ર.નં.૧૨/ર૦૧૬ ઇપીકો કલમ-૩૭૯,૧૧૪ તથા ભારતીય વન અધિનિયમ ૧૯ર૭ ની કલમ-૪૧(ર)(બી), ૪ર(ર),૫૧(૧)(સી),       પર(૧),૬૧(ક) મુજબ.

ફરિયાદી

:

અ.પો.કો. શંકરભાઇ હિરાભાઇ બ.નં.૪૬૪ નોકરી-આહવા પો.સ્‍ટે.

 

આરોપી

:

(૧)ઇસ્‍માઇલ આયુદીન શેખ (ર)ગુલાબ આમીન બેસ બંને રહે.નાંદનપેડા તા.આહવા જી.ડાંગ તથા ટેમ્‍પો નં.એમએચ-૧૯-ઝેડ-૦૬૪૮ નો ચાલક તથા તેની સાથેનો બીજો એક ઇસમ જેના નામઠામની ખબર નથી.

 

ગુનો બન્‍યો

:

તા.ર૧/૩/ર૦૧૬   કલાકઃ૦૫-૩૦ વાગ્‍યાના સુમારે

ગુનો જાહેર

:

તા.ર૧/૩/૨૦૧૬  કલાકઃ૨૦/૧૫

 

ટુંક વિગત

:

તે એવી રીતે કે  આ કામના આરોપીઓએ એકબીજાની મદદગારી કરી મો.સા. નં.જીજે-૩૦-બી-૩૭૯૦ ના ઉપર ઇસ્‍માઇલ આયુદીન શેખ તથા મો.સા. નં.જીજે-૧૫-એમએમ-૪૯૮ર ના ઉપર ગુલાબ આમીન બેસ બંને રહે.નાંદનપેડા તા.આહવા જી.ડાંગ નાઓએ જંગલ ચોરીના સાગી લાકડા ટેમ્‍પો નં.એમએચ-૧૯-ઝેડ-૦૬૪૮ માં ભરાવી તેના ઉપર ખાલી પેપર કોનના કોથળા મુકી તેના નીચે સંતાડી લઇ આવતા વોચ દરમ્‍યાન પોલીસ તથા પંચોને જોઇ રોડની સાઇડમાં આવેલ ખાડામાં ટેમ્‍પો ઉતારી પથ્‍થરો સાથે અથડાવી ટાટા ટેમ્‍પોમાં ગે.કા.રીતે વગર પાસ પરમીટે જંગલ ચોરીના સાગી લાકડાની સાઇઝ નંગ ૧૭ જેનું કુલ માપ ૩.૧૯૮ ઘન મીટર જેની કિ.રૂ.૩,૧૩,૪૦૪/- તથા ટેમ્‍પાની કિ.રૂ.૩,૦૦,૦૦૦/- ગણી કુલ રૂ.૬,૧૩,૪૦૪/- નો મુદામાલ મુકી નાશી જઇ ગુનો કર્યો વિગેરે બાબત.

 

તપાસ કરનાર અમલદાર

:

  શ્રી એચ.બી.ગોહિલ પો.સ.ઇ. આહવા પો.સ્‍ટે.

 

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસીવિંગ સેન્ટર
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન માટે
જન સેવા કેન્‍દ્ર 
ટુરિઝમ પોલીસ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર     |     પ્રતિભાવ

Last updated on 29-11-2016