હું શોધું છું

હોમ  |

સાફલ્યગાથા
Rating :  Star Star Star Star Star   

પોલીસ અધિક્ષકની કચેરી, ડાંગ-આહવા  

તારીખઃ૧૫/૦૩/ર૦૧૬

આહવા પો.સ્‍ટે. ફ.ગુ.ર.નં.૧૦/૨૦૧૬ ઇપીકો કલમ ૪૦૬,૪૨૦,૧૭૦ મુજબ

ફરિયાદી

:

સ્‍નેહલભાઇ રામુભાઇ ઠાકરે ઉ.વ.૩૧ ધંધો વેપાર રહે.આહવા, સનસેટ પોઇન્‍ટ તા.આહવા જી.ડાંગ, મો.નં.૯૯૨૪૯-૯૯૩૪૫

આરોપી

:

મોનં.(૧) ૯૬૨૪૧-૬૫૨૯૪ (ર) ૭૫૬૭૯-૮૫૬૫૫ ના મોબાઇલ ધારકો જેમના નામ-સરનામાની ખબર નથી.

ગુનો બન્‍યો

:

તા.૦૩/૦૮/૨૦૧૫ કલાકઃ૧૫-૩૦ વાગ્‍યાના સુમારે

ગુનો જાહેર

:

તા ૧૫/૩/૦૧૬ કલાકઃ૧૩-૧પ વાગે  

ટુંક વિગત

:

તે એવી રીતે કે, આ કામના ફરિ.ને મો.નં.૯૬૨૪૧-૬૫૨૯૪ ઉપરથી ડીવાય.એસ.પી. ઝાલા તરીકેની ખોટી ઓળખ આપી તથા                 મો.નં.૭૫૬૭૯-૮૫૬૫૫ ઉપરથી ડીવાય.એસ.પી.ઝાલાના પુત્ર રાકેશ તરીકેની ખોટી ખોળખ આપી વિશ્વાસમાં લઇ આંગડીયા મારફતે મુંબઇ ખાતેની શાખામાં રૂ.૧,૫૦,૦૦૦/- મેળવી લઇ પરત ન કરી વિશ્વાસઘાત તથા છેતરપીંડી કરી ગુનો કર્યો વિગેરે બાબત.

તપાસ કરનાર અમલદાર

:

  શ્રી એચ.બી.ગોહિલ પો.સ.ઇ. આહવા પો.સ્‍ટે.

 

 

 

 

આહવા પો.સ્‍ટે. ફ.ગુ.ર.નં.૧૧/૨૦૧૬ ઇપીકો કલમ ૪૦૬,૪૨૦,૧૭૦ મુજબ

ફરિયાદી

:

રમેશભાઇ બાળુભાઇ ચૌધરી ઉ.વ.૪૧ ધંધો ખેતી રહે.આહવા,પટેલપાડા તા.આહવા જી.ડાંગ મો.નં.૯૪૦૯૧-૮૫૯૯૯

આરોપી

:

મોનં.(૧) ૯૬૬૨૭-૭૩૪૪૫  (ર) ૮૯૮૦૩-૧૩૩૭૦ ના મોબાઇલ ધારકો જેમના નામ-સરનામાની ખબર નથી.

ગુનો બન્‍યો

:

તા.૧૧/૦૩/૨૦૧૬ કલાકઃ૧૦-૩૦ વાગ્‍યાના સુમારે

ગુનો જાહેર

:

તા ૧૫/૦૩/૨૦૧૬ કલાકઃ૧૮-૦૦ વાગે

 

ટુંક વિગત

:

તે એવી રીતે કે, આ કામના ફરિ.ને મો.નં. ૯૬૬૨૭-૭૩૪૪૫  ઉપરથી ડી.એસ.પી. ચૌધરી તરીકેની ખોટી ઓળખ આપી તથા મો.નં.૮૯૮૦૩-૧૩૩૭૦ ઉપરથી ડી.એસ.પી.ચૌધરીના પુત્ર નવિન ચૌધરી  તરીકેની ખોટી ખોળખ આપી વિશ્વાસમાં લઇ આંગડીયા મારફતે અમદાવાદ ખાતેની શાખામાં રૂ.૧,૫૦,૦૦૦/- મેળવી લઇ પરત ન કરી વિશ્વાસઘાત તથા છેતરપીંડી કરી ગુનો કર્યો વિગેરે બાબત.

તપાસ કરનાર અમલદાર

:

  શ્રી એચ.બી.ગોહિલ પો.સ.ઇ. આહવા પો.સ્‍ટે.

 

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસીવિંગ સેન્ટર
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન માટે
જન સેવા કેન્‍દ્ર 
ટુરિઝમ પોલીસ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર     |     પ્રતિભાવ

Last updated on 17-10-2016