હું શોધું છું

હોમ  |

સાફલ્‍યાગાથા
Rating :  Star Star Star Star Star   

::  સાફલ્‍યા ગાથા  ::

 

ડાંગ જિલ્‍લાની ગીતાંજલી વિદ્યામંદિર પટેલપાડા, આહવાના            ધોરણ-૧ થી ૫ ના  કુલ-૮૦  વિદ્યાર્થી/વિદ્યાર્થીનીઓ તથા શિક્ષકો દ્વારા               તા.૧૭-૧૦-ર૦૧૪ ના રોજ પોલીસ ભવન, પોલીસ સ્‍ટેશન તથા પોલીસ મુખ્‍ય મથકની મુલાકાત લીધેલ હતી. જેમાં વિદ્યાર્થી/વિદ્યાર્થીનીઓને પોલીસ ભવનની કચેરીમાં પોલીસ અધિક્ષકશ્રીની ચેમ્‍બર, કંટ્રોલરૂમ,રીડર શાખા, એમ.ઓ.બી., એલ.આઇ.બી., એલ.સી.બી., વહીવટી શાખા, કોમ્‍પ્‍યુટર સેલ વિગેરે શાખાઓમાં થતી કામગીરીથી વાકેફ કરવામાં આવેલ હતા. તેમજ આહવા પોલીસ સ્‍ટેશનમાં પી.એસ.ઓ., ક્રાઇમ રાયટર હેડ, જેલ, બારનીશી, ફિંગરપ્રિન્‍ટને લગતી કામગીરીની જાણકારી આપેલ હતી. પોલીસ મુખ્‍ય મથક ખાતે પોલીસ પરેડ ગ્રાઉન્‍ડ, કોતરૂમ, જીમ્‍નેશીયમ, કલોધીંગ, બેન્‍ડ વિગેરેને લગતી તમામ જાણકારીઓ વિદ્યાર્થી/ વિદ્યાર્થીનીઓને આપવામાં આવેલ હતી.

ઉપરોકત જાણકારી "પોલીસ પ્રજાનો મિત્ર છે" આ કથનને લક્ષમાં રાખી નાયબ પોલીસ અધિક્ષક શ્રી બી.બી. રાઠોડનાઓના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓમાં પોલીસનો ડર દુર થાય અને મિત્રતાભર્યુ વર્તન પેદા થાય તેમજ સમયે-સમયે પોલીસની મદદ મળી રહે તે માટે એક મુલાકાતનું આયોજન કરવામાં આવેલ હતું.      

 

 

 
 
 
 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસીવિંગ સેન્ટર
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન માટે
જન સેવા કેન્‍દ્ર 
ટુરિઝમ પોલીસ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર     |     પ્રતિભાવ

Last updated on 29-10-2014