હું શોધું છું

હોમ  |

સાફલ્‍યગાથા
Rating :  Star Star Star Star Star   

સરકારી વિનિયન અને વાણિજય કોલેજ તથા સાયન્‍સ કોલેજ આહવામાં વાર્ષિક રમતોત્‍સવનું આયોજન

 

તા.૧૮/૦૧/૨૦૧૪ ના રોજ સરકારી વિનિયન અને વાણિજય કોલેજ તથા સાયન્‍સ કોલેજ, આહવા દ્વારા વાર્ષિક રમતોત્‍સવ રાખવામાં આવેલ. આ રમતોત્‍સવની શરૂઆત કોલેજની બાળા દ્વારા હાજર રહેલ મહેમાનોનું પુષ્‍પગુચ્‍છ દ્વારા સ્‍વાગત કરવામાં આવેલ, બાદ મુખ્‍ય મહેમાન પોલીસ અધિક્ષકશ્રીનાઓએ દિપ પ્રગટાવી કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવેલ. કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા પોલીસ બેન્‍ડ સાથે પરેડ કરી તેમજ આ રમતોત્‍સવમાં ૧૦૦ મીટર દોડ, સંગીત ખુરશી, બરછી ફેંક, ગોળા ફેંક, ઉચી કૂદ, લાંબી કૂદ અને ખો-ખો જેવી રમતો-સ્‍પર્ધા શરૂ કરવામાં આવેલ હતી. આ રમતોત્‍સવમાં કોલેજના પ્રિન્‍સીપાલ, પ્રોફેસર, પોલીસ અધિક્ષક, પો.સ.ઇ. ,પોલીસ બેન્‍ડના માણસો અને કોલેજના વિદ્યાર્થી/વિદ્યાર્થીનીઓ મળી આશરે ૪૦૦ થી ૫૦૦ જેટલા ઉપસ્‍થિત રહેલ હતા.

 

 
 
 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસીવિંગ સેન્ટર
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન માટે
જન સેવા કેન્‍દ્ર 
ટુરિઝમ પોલીસ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર     |     પ્રતિભાવ

Last updated on 27-01-2014