હું શોધું છું

હોમ  |

સાફલ્‍યગાથા
Rating :  Star Star Star Star Star   

આહવામાં સ્‍ટુડન્‍ટ પોલીસ કેડેટ્સ દ્દારા ટ્રાફિક સપ્‍તાહની ઉજવણી.

 

 

 

આહવા ખાતે પ્રાંત અધિકારી, નાયબ પોલીસ અધિક્ષક,આર.ટી.ઓનાઓની ઉપસ્‍થિતિમાં એક લવ્‍ય મોડેલ રેસીડેન્‍સિયલના સ્‍ટુડન્‍ટ પોલીસ કેડેટ્સ દ્દારા ટ્રાફિક સપ્‍તાહની ઉજવણીનો આરંભ કરવામાં આવેલ. આ કાર્યક્રમમાં મહાત્‍મા ગાંધી ઉધાન પાસે એકલવ્‍ય મોડેલ રેસિડેન્‍સિયલ સ્‍કુલ આહવાના ૪૪ જેટલા સ્‍ટુડન્‍ટ પોલીસ કેડેટ્સ દ્દારા નિયમોનો ભંગ કરતા વાહન ચાલકોને વાહન ચલાવવાના નિયમો અંગેનો રેડ કાર્ડ,નિયમાનુસાર વાહન ચલાવતા વાહન ચાલકોને ચોકલેટનું વિતરણ કરવામાં આવેલ. આર.ટી.ઓ.શ્રી દ્દારા વિઘાર્થીઓને ટ્રાફિકના નિયમોની સમજ આપવામાં આહેલ.તેમજ ટ્રાફિકના નિયમોના ભંગ બદલ કાયદાની જોગવાઇઓની સમજ આપી હતી.આ કાર્યક્રમમાં આહવાના નગરજનો,શાળાના આચાર્યશ્રી,પો.સ.ઇ.શ્રી અને પોલીસ કર્મચારીઓ ઉપસ્‍થિત રહેલ.

 
 

 

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસીવિંગ સેન્ટર
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન માટે
જન સેવા કેન્‍દ્ર 
ટુરિઝમ પોલીસ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર     |     પ્રતિભાવ

Last updated on 23-01-2014