હું શોધું છું

હોમ  |

સાફલ્યગાથા
Rating :  Star Star Star Star Star   

એકલવ્‍ય રેસીડેન્‍સીયલ સ્‍કૂલ આહવા ખાતે ર૦૧૩ ના વર્ષની વિદાય અને નવા વર્ષની ઉજવણી પોલીસ અધિક્ષકના અધ્‍યક્ષ સ્‍થાને કરવામાં આવી હતી.

સ્‍ટુડન્‍ટ પોલીસ કેડેટસના તાલીમાર્થી બાળકોને નવુ વર્ષ ખુબજ  ફળદાયી નિવડે વિઘાર્થીઓ પોતાની કારકિર્દીના ઉચ્‍ચ શિખરે પહોંચે સાથે સાથે પોલીસની તાલીમથી સુસજજ બનીનીને શારીરિક અને માનસિક રીતે મજબૂત બનીને યશકલગીમાં વધારો કરતા રહે. શાળાના બાળકોએ આનંદવિભોર બનીને નૃત્‍ય,કવ્‍વાલી,યોગા તેમજ પોતાની વાતો રજુ કરી હતી. એસ.પી.સી.ની તાલીમમાં વિઘાર્થીઓ ઘણું નવું શિખ્‍યા હતા અને તેમના અનુભવો જિલ્‍લા પોલીસ વડા સમક્ષ રજુ  કર્યા હતા. શાળા પરિવાર અને મહાનુભાવોએ કેક કાપીને નવા વર્ષને વઘાવ્‍યું હતું અને નાયબ પોલીસ અધિક્ષક, આહવા વિભાગ નાઓએ વિઘાર્થીઓના ઉત્‍સાહમાં વધારો કર્યો હતો.

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસીવિંગ સેન્ટર
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન માટે
જન સેવા કેન્‍દ્ર 
ટુરિઝમ પોલીસ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર     |     પ્રતિભાવ

Last updated on 03-01-2014