હું શોધું છું

હોમ  |

સારી કામગીરી
Rating :  Star Star Star Star Star   

                   પોલીસ અધિક્ષકની કચેરી, ડાંગ-આહવા

સારી કામગીરી સેકશન                          

અત્રેના ડાંગ જિલ્‍લાના સાપુતારા પો.સ્ટે. સે.ગુ.ર.નં.૦૩/૨૦૧૮ આર્મ્સ એકટ કલમ ૨૫(૧)એ તથા જી.પી.એકટ કલમ ૧૩૫ મુજબ તા.૧૩/૦૧/૨૦૧૮ ના ક.૦૧/૪૫ વાગ્યાના સુમારે મહારાષ્ટ્ર તરફથી સાપુતારા નાકા તરફ એક સફેદ કલરની સ્કોર્પિયો ગાડી આવેલ જે ગાડીને વાહન ચેકીંગ દરમ્યાન રોકવાનો ઇસારો કરતા ગાડીના ચાલક ડ્રાઇવરે ગાડી સાઇડમાં ઉભી રાખતાં જે ગાડીના રજીસ્ટેશન નંબર MH-19 CF 2638માં ગે.કા.રીતે વગર પાસ પરમીટે દેશી બનાવટનો તમાચો બે કારટીસ તથા રીવોલ્વરના પાંચ કારટીસ જેના દરેકમાં K.F. 7.62 M.M લખેલ છે. તથા ૧૧ પીતળ જેવાં ધાતુના કારટીસ જેમાં B MM. 12 RF લખેલ છે. જે તમાચાની કિ.રૂા.૫,૦૦૦/- તથા કારટીસની કુલ કિંમત રૂા.૩૦૫૦/- તથા આરોપી નંબર ૧ પાસેથી મોબાઇલ નંગ-૧ જેની કિમંત રૂા.૫,૦૦૦/- તથા બીજા આરોપી પાસેથી મોબાઇલ નંગ-૧ જેની કિમંત રૂા.૧૦૦૦/- તથા સ્કોરપીયો ગાડી કિ.રૂા.૧૦,૦૦,૦૦૦/- મળી કુલ રૂા.૧૦,૧૪,૫૫૦/- નો મુદ્દામાલ સાથે ત્રણ આરોપીઓને પકડી પાડી તેમજ એક વોન્ટેડ આરોપી નામે દિપક ઉર્ફે દિપેશભાઇ પાટીલ રહે.બામરૂડ તા.પાંચોરા જી.જલગાવ મહારાષ્ટ્રનાઓને તા.૧૮/૦૧/૨૦૧૮ ના ક.૦૮/૩૦ વાગ્યે અટક કરવામાં આવેલ. જે નિષ્ઠાપુર્વક સારી કામગીરી કરેલ છે.

 

તા.૧૬/૦૨/ર૦૧૮  

 

 

 

 

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસીવિંગ સેન્ટર
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન માટે
જન સેવા કેન્‍દ્ર 
ટુરિઝમ પોલીસ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર     |     પ્રતિભાવ

Last updated on 16-02-2018