હું શોધું છું

હોમ  |

સારી કામગીરી
Rating :  Star Star Star Star Star   

પોલીસ અધિક્ષકની કચેરી, ડાંગ-આહવા

સારી કામગીરી સેકશન                          

 

અત્રેના ડાંગ જિલ્‍લાના વઘઇ પો.સ્ટે. ફર્સ્ટ ગુ.ર.નં.૩૦/૨૦૧૭ ઇ.પી.કો.ક.૩૭૯ મુજબનો ગુનો તા.૧૫-૧૧-ર૦૧૭ ના રોજ નોંધાયેલ છે. તે એવી રીતે કે, આ કામના કોઇ અજાણ્યા ચોર ઇસમે હનવતચોંડ ગામે આવેલ બી.એસ.એન.એલ. ટાવરમાંથી R.F. કેબલ નંગ-૩ આશરે ૨૧૦ મીટર જેની અંદાજીત કિ.રૂ.૨૫૦૦૦/- તથા કોશમાળ ગામે આવેલ BSNL ટાવરના R.F. કેબલ નંગ-૪ આશરે ૧૬૦ મીટર જેની અંદાજીત કિ.રૂ.૨૨૦૦૦/- મળી કુલ કેબલ નંગ-૭ આશરે ૩૭૦ મીટર કેબલ વાયર જેની અંદાજીત કિ.રૂ.૪૭૦૦૦/- ના  BSNL ટાવરના R.F. કેબલના વાયર કાપી ચોરી કરી લઇ જઇ તહો.નં.(૬)નાઓને ભંગારના ભાવે વેંચી દઇ ગુનો કરેલ છે. આ કામના આરોપીઓ (૧)જોનભાઇ કાળુભાઇ પવાર ઉ.વ.૨૨ (ર)ઉસ્યાભાઇ ઉર્ફે મુસાભાઇ રામસિંગભાઇ પવાર ઉ.વ.૨૪ (૩)મહેશભાઇ ઉમેશભાઇ પવાર ઉ.વ.૧૯ (૪) આકાશભાઇ રામુભાઇ પવાર ઉ.વ.૧૯ (૫) સુનિલ ઉર્ફે સોનુભાઇ ભીકનભાઇ પવાર ઉ.વ.૨૨ તમામ રહે.હનવતચોંડ,ઢુઢુનિયા ફળીયું તા.આહવા (૬) સદામ અસલમભાઇ પઠાણ ઉ.વ.ર૩ રહે.વઘઇ,આશાનગર તા.વઘઇ  જી.ડાંગવાળાઓને તા.૧૬-૧ર-ર૦૧૭ ના રોજ અટક કરવામાં આવેલ છે.     

 

આહવા પો.સ્ટે. ફર્સ્ટ ગુ.ર.નં.૩૬/૨૦૧૭ ઇ.પી.કો. કલમ-૩૭૯ તથા ડેમેજ ટુ પબ્લીક પ્રોપર્ટી એકટ-૧૯૮૪ ની કલમ-૩(ઇ) મુજબનો ગુનો તા.ર૩-૧૧-ર૦૧૭ ના રોજ નોંધાયેલ છે. તે એવી રીતે કે, ધવલીદોડ ગામે આવેલ બી.એસ.એન.એલ. ટાવર પરના એન્ટેના સાથે જોડવામાં આવેલ વાયરો પૈકી બે વાયરો ૪૦+૪૦ મીટર મળી કુલ-૮૦ મીટર વાયર કુલ કિ.રૂા.૧૫૦૦૦/- જેટલાની કિંમતના બી.એસ.એન.એલ. ના મોબાઇલ ટાવર પરનાં વાયરની  ચોરી કરી સરકારી મિલકતને નુકશાન પહોચાડી ગુનો કરેલ છે. આ કામના આરોપીઓ (૧)જોનભાઇ કાળુભાઇ પવાર ઉ.વ.૨૨ (ર)ઉસ્યાભાઇ ઉર્ફે મુસાભાઇ રામસિંગભાઇ પવાર ઉ.વ.૨૪ (૩)મહેશભાઇ ઉમેશભાઇ પવાર ઉ.વ.૧૯ (૪) આકાશભાઇ રામુભાઇ પવાર ઉ.વ.૧૯ (૫) સુનિલ ઉર્ફે સોનુભાઇ ભીકનભાઇ પવાર ઉ.વ.૨૨ (૬) નિતિનભાઇ કાળુભાઇ પવાર ઉ.વ.૨૧ (૭) રણજીતભાઇ ઉર્ફે નંદાભાઇ સમનભાઇ પવાર ઉ.વ.૨૩ તમામ રહે.હનવતચોંડ,ઢુઢુનિયા ફળીયું તા.આહવા જી.ડાંગ વાળાઓને તા.૧૯-૧ર-ર૦૧૭ ના રોજ અટક કરવામાં આવેલ છે.

 

 

 

 

 

 

 

 

 

 

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસીવિંગ સેન્ટર
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન માટે
જન સેવા કેન્‍દ્ર 
ટુરિઝમ પોલીસ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર     |     પ્રતિભાવ

Last updated on 21-12-2017