|
પોલીસ અધિક્ષકની કચેરી, ડાંગ-આહવા
(તા.૨૦-૦૮-ર૦૧૭ સુધી)
ડાંગ જિલ્લામાં સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત આહવા, વઘઇ, સાપુતારા, સુબીર પોલીસ સ્ટેશન વિસ્તારમાં તા.૨૫/૦૭/૨૦૧૭ થી ૩૧/૦૭/ર૦૧૭ સુધી "સુરક્ષાસેતુ રથ" દ્વારા બાળ સુરક્ષા, મહિલા સુરક્ષા અને માર્ગ સુરક્ષા વિશે લોકોને જાણકારી મળી રહે અને લોકો જાગૃત થાય તેની સમજણ આપવામાં આવેલ હતી.
|
|