હું શોધું છું

હોમ  |

સાફલ્યગાથા
Rating :  Star Star Star Star Star   

પોલીસ અધિક્ષકની કચેરી, ડાંગ-આહવા

                          

 

આહવા પો.સ્‍ટે.

:

થર્ડ ગુ.ર.નં.ર૬૭/૨૦૧૬  પ્રોહી એકટ કલમ ૬૬(૧)બી,૬પએ-ઇ,૧૧૬બી,૮૧,૯૯ મુજબ

ફરિયાદી

:

અનાર્મ એ.એસ.આઇ. માહદુભાઇ ભવાનભાઇ બ.નં.૪૫૦ નોકરી એલ.સી.બી. ડાંગ-આહવા

આરોપી

:

(૧) રવિન્‍દ્ર ઉર્ફે રવિભાઇ કેશવભાઇ ગામીત રહે.આહવા, જવાહર કોલોની, તા.આહવા જી.ડાંગ (ર) રાજા નામનો ઇસમ રહે.(મહારાષ્‍ટ્ર)જેના સાચા નામ સરનામાની ખબર નથી.

ગુનો બન્‍યો

:

તા.ર૧-૧૧-૨૦૧૬   ક.૦૬/૧૦ વાગે

ગુનો જાહેર

:

તા.ર૧-૧૧-૨૦૧૬   ક.૦૮/૧૦ વાગે

 

ટુંક વિગત

:

તે એવી રીતે કે, આ કામના તહો.રવિન્‍દ્ર ઉર્ફે રવિભાઇ કેશવભાઇ ગામીત રહે.આહવા, જવાહર કોલોની તા.આહવા જી.ડાંગવાળો તથા બીજો એક ઇસમ કળવણ(મહારાષ્‍ટ્ર) ગામનો રાજા નામનો ઇસમ જેના નામઠામની ખબર નથી. તેની પાસેથી પોતાના કબજાની સિફટ ગાડી નં.જીજે-૩૦-એ-૭૮૦ માં (૧)બેગપાઇપર ડીલક્ષ વ્‍હીસ્‍કી ૧૮૦ મી.લીના પાંચ પુઠાના બોક્ષમાં નંગ-ર૪૦ કિ.રૂ. ૩૦,૦૦૦/- તથા (ર) રોયલ સ્‍ટેગ કલાસીક વિસ્‍કી ૧૮૦ મી.લીના નંગ ૧૪૪ કિ.રૂ.૧૮૦૦૦/- (૩)ઇમ્‍પરીયલ બ્‍લ્‍યુ વ્‍હીસ્‍કી ૧૮૦ મી.લી.ના નંગ-૧૪૪ કિ.રૂ.૧૮૦૦૦/-(૪)પાપા ૮૮૮ વ્‍હીસ્‍કી ૧૮૦ મી.લી.ના કુલ નંગ-૪૮ કિ.રૂ.ર૪૦૦/- (૫) હેવર્ડસ-૫૦૦૦ સુપર સ્‍ટ્રોંગ બીયર ૫૦૦ મી.લી. નંગ-૪૮ કિ.રૂ.૪૮૦૦/- (૬) હેવર્ડસ ૨૦૦૦ પ્રીમીયર સ્‍ટ્રોંગ બીયર ૫૦૦ મી.લી. નંગ-૪૮ કિ.રૂ.૪૮૦૦/- (૭) લંડન પલીસનર પ્રીમીયર સ્‍ટ્રોંગ બીયર ૫૦૦ મી.લી. નંગ-૪૮ કિ.રૂ.૪૮૦૦/- કુલલ  પ્રોહી મુદામાલ નંગ-૭ર૦ કિ.રૂ.૮૨,૮૦૦/-નો તથા સેમસંગ કંપનોનો મોબાઇલ કિ.રૂ.૨૦૦૦/- તેમજ સ્‍વિફટ ગાડીની કિ.રૂ.૫,૦૦,૦૦૦/- ગણી કુલ મુદ્દામાલ કિ.રૂ.૫,૮૨,૮૦૦/- સાથે ગેર કાયદેસર વગર પાસ પરમીટે પોતાના કબજામાં રાખી લઇ આવતાં રેઇડ દરમ્‍યાન પકડીપાડી કોર્ટ હવાલે કરવામાં આવેલ. તથા તહો.નં.(ર) નાઓને વોન્‍ટેડ જાહેર કરવામાં આવેલ છે.

તપાસ કરનાર અમલદાર

:

  શ્રી ડી.ટી.ગામીત  પો.સ.ઇ. ઇન્‍ચાર્જ આહવા પો.સ્‍ટે.

 

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસીવિંગ સેન્ટર
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન માટે
જન સેવા કેન્‍દ્ર 
ટુરિઝમ પોલીસ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર     |     પ્રતિભાવ

Last updated on 29-11-2016