|
મહિલા સ્વરક્ષણ તાલીમ.
ગતિશીલ ગુજરાત-ર૦૧૬ અંતર્ગત અત્રેના જીલ્લાના આહવા,વઘઇ, સાપુતારા અને સુબીર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ અલગ-અલગ સ્કુલોમાં તા.૧૨/૦૯/૨૦૧૬ થી ૩૫૧૯ મહિલાઓને સ્વરક્ષણ(કરાટે)ની બૈઝીક તાલીમ તથા ૩૧૦ મહિલાઓને સ્વરક્ષણની એડવાન્સ તાલીમ આપવામાં આવેલ છે.
|
|