હું શોધું છું

હોમ  |

સારી કામગીરી
Rating :  Star Star Star Star Star   

વોન્‍ટેડ આરોપી અટક.

તા.૨૯/૦૯/૨૦૧૬ ના રોજ એ.એસ.આઇ.માહદુભાઇ ભવાનભાઇ એલ.સી.બી. આહવાનાઓને બાતમી મળતાં તે આધારે એલ.સી.બી.સ્‍ટાફના અધિકારી/કર્મચારીઓએ ટીમ વર્ક કરી વઘઇ પો.સ્‍ટે. ફ.ગુ.ર.નં.૦ર/ર૦૧૫ ઇ.પી.કો.કલમ ૩૦૭,૫૦૪ મુજબના ગુનાના કામનો આરોપી સુનિલભાઇ સોમાભાઇ પવાર રહે.કોયલીપાડા તા.વઘઇ જી.ડાંગવાળો ગુનો કરી છેલ્‍લા છોઢ વર્ષથી નાસતો-ફરતો હતો. જેમનું સી.આર.પી.સી.૭૦ મુજબનું વોરંટ કાઢી પકડવા માટે તમામ પ્રયત્‍નો કરવા છતાં પણ પકડાયેલ ન હતો જેને તા.ર૯/૦૯/ર૦૧૬ ના રોજ સી.આર.પી.સી. કલમ ૪૧(૧)આઇ. મુજબ અટક કરી ગુનાના કામે વઘઇ પો.સ્‍ટે.સોંપવામાં આવેલ. જે અપડત ગુનો શોધી કાઢવામાં આવેલ છે.

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસીવિંગ સેન્ટર
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન માટે
જન સેવા કેન્‍દ્ર 
ટુરિઝમ પોલીસ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર     |     પ્રતિભાવ

Last updated on 17-10-2016