પોલીસ અધિક્ષક, ડાંગ |
http://www.spdang.gujarat.gov.in |
વિભાગના પ્લાન/અંદાજપત્રને લગતી વિગતો |
7/7/2025 11:35:14 AM |
|
|
વિભાગના પ્લાન/અંદાજપત્રને લગતી વિગતો
વિકાસ નિર્માણ અને તકનિકી કાર્યો અંગે જવાબદાર જાહેર તંત્ર માટે તમામ યોજનાઓ સુચીત ખર્ચા અને કરેલ ચુકવણી અંગે અહેવાલોની વિગતોઃ-
પોલીસ તંત્ર દ્વારા માત્ર કાયદો અને વ્યવસ્થાની જાળવણીની કામગીરી કરવામાં આવે છે. મથાળામાં જણાવ્યા મુજબનાં કાર્ય માટે સરકારશ્રી દ્વારા પોલીસ તંત્રને કોઈ અંદાજપત્રીય અનુદાન ફાળવવામાં આવતુ નથી. પરંતુ પોલીસ દળનાં તમામ અધિકારી અને કર્મચારીનાં પગાર ભથ્થા અને વહિવટી ખર્ચાઓ માટે અનુદાન ફાળવવામાં આવે છે.
|
|