પોલીસ અધિક્ષક, ડાંગ
http://www.spdang.gujarat.gov.in

રમત ગમત

7/13/2025 12:45:41 AM

સ્પોટર્સ એક્ટિવિટી

પોલીસની ફરજ સિવાયના સમયમાં પોલીસ કર્મચારીઓની ફિજિકલ ફિટનેસ જળવાઈ રહે તેમજ માનસિક તણાવમાંથી મુકિત મળી રહે તે હેતુથી અત્રેના જિલ્લા ખાતે રમતગમતનુ આયોજન કરવામાં આવે છે તેમજ આવી રમતગમતના આયોજનથી ખેલદિલીની ભાવનાના ગુણોનો વિકાસ તેમજ પોલીસ પ્રજા વચ્ચેના સંબંધો સુમેળભર્યા અને સરળ બનાવવાનો ઉદ્દેશ્ય છે.

ડાંગ જિલ્લા પોલીસનું રમતગમતમાં સ્થાન

ડાંગ જીલ્‍લાના પ્રજાજનો વચ્‍ચેના સંબંધો સુમેળભર્યા અને સરળ બનાવવાના ઉદેશથી પોલીસ મુખ્‍ય મથક, આહવાખાતે નવરાત્રીનું ભવ્‍ય આયોજન કરવામાં આવે છે. અને પોલીસ પરિવાર તેમજ નગરજનો વિવિધ રમતોનું આયોજન કરવામાં આવે છે તેમજ  પોલીસ અધિકારીઓ  અને  પોલીસ કર્મચારીઓ સાથે રસ્‍સા ખેચ, લીંબુ ચમસી, કોથળા કુદ, ધીમી સાયકલ સગીંત ખુરશી,દેડકા કુદ, વોલીબોલ ટુર્નામેન્‍ટ વિગેરે રમતોનું આયોજન કરવામા આવે છે. જેમાં પ્રથમ, દ્વિતિય,તૃતિયઆવનાર હરીફને પ્રોત્‍સાહનરૂપે ઇનામ આપવામાં આવે છે.