પોલીસ અધિક્ષક, ડાંગ
http://www.spdang.gujarat.gov.in

પોલીસનો ઈતિહાસ

7/12/2025 10:00:31 PM

જીલ્લા પોલીસના ઇતિહાસની માહિતીઃ

ડાંગ જિલ્લો સને-૧૯૯૩ ૫હેલાં વલસાડ જિલ્લા સાથે સંકળાયેલ હતો. જિલ્લામાં વિભાગીય પોલીસ અધિકારી કક્ષાનાં અધિકારી ફ૨જ બજાવતા હતા. સ૨કા૨શ્રીનાં તા:૧૫-૬-૧૯૯૨ ના ઠરાવ અન્વયે આહવા-ડાંગ જિલ્લો વલસાડ જિલ્લામાંથી વિભાજન થઈ તા:૦૧-૦૪-૧૯૯૩થી સ્વતંત્ર "ડાંગ જિલ્લા" તરીકે કાર્ય૨ત થયેલ છે.

જિલ્લામાં આહવા,વઘઈ, સાપુતારા, સુબીર અને મહિલા પોલીસ સ્ટેશન કાર્ય૨ત છે.

હાલમાં ડાંગ જિલ્લામાં શ્રી યશપાલ જગાણીયા,આઇ.પી.એસ.પોલીસ અધિક્ષકશ્રીનાઓ પોલીસ અધિક્ષક તરીકેનો ચાર્જ સંભાળે છે.