પોલીસ અધિક્ષક, ડાંગ
http://www.spdang.gujarat.gov.in

વ્યક્તિગત સલામતી

4/18/2024 2:31:49 PM

વ્યક્તિગત સલામતી

વ્યક્તિગત તકેદારીનાં પગલાં

·                 હંમેશા થોભો અને જોખમ વિશે વિચારો.

·                 દરવાજો ખોલતાં પહેલાં મુલાકાતીને ઓળખો.

·                 નાનાં બાળકોને મુલાકાતી માટે દરવાજો ખોલવાનું કદી ના કહો.

·                 સેલ્સમેન પાસે હંમેશા ઓળખપત્ર માગો.

·                 રાત્રે એકલા ચાલવા જવાનું ટાળો.

·                  નિર્જન જગ્યાએ ચાલવા જવાનું ટાળો.

·                 હંમેશાં જયાં પણ હોય ત્યાં સજાગ રહેવું

·                 જયારે જરૂર ન હોય ત્યારે ક્રેડિટ/ડેબીટ કાર્ડ સાથે ન રાખવું

·                 કોઈપણ વ્યકિત કોઈપણ રીતે તમને ચિંતાગ્રસ્ત કોશિશ કરે તો તમો તમારામાં વિશ્વાસ કેળવી જગ્યા છોડી દો.

·                 કોઇ પણ વ્‍યકિત તમારા પૈસા પડી તેમ જણાવે તો તમારી નજર ચુકવી તમારી સામે કઇક  અણબનાવ કરવાની કોશીષ કરે તેમ તકેદારી રાખવી.

·                 બહારગામ જવાનુ થાય તો હંમેશા તાળુ મારી તેમજ આજુ બાજુ જાણ કરીને જ જવું.