પોલીસ અધિક્ષક, ડાંગ
http://www.spdang.gujarat.gov.in

સાફલ્‍યગાથા

6/7/2025 4:07:23 PM

:: ઓરિએન્‍ટેશન વર્કશોપ ::

 

 

ડાંગ જિલ્‍લાના પોલીસ મુખ્‍ય મથક,આહવા ખાતે તા.૦૬-૦૯-૨૦૧૪ ના રોજ સુરક્ષા સેતુ અંતર્ગત "ઓરિએન્‍ટેશન વર્કશોપ" રાખવામાં આવેલ હતો. આ વર્કશોપમાં શ્રી ધ્રૃવ જોષી(ICPS) સોશ્‍યલ જસ્‍ટીશનાઓએ બાળકોના શોષણ બાબતે જે નવા કાયદાઓ અસ્‍તિત્‍વમાં આવેલ છે. જેમાં પ્રોટેકશન ઓફ ચિલ્‍ડ્રન હોમ સેકસ્‍યુઅલ ઓફેન્‍સ (POSCO)એકટ ર૦૧ર તેમજ  જુવેનાઇલ જસ્‍ટીશ એકટ વિગેરે કાયદાઓની ઉપસ્‍થિત શ્રોતાઓને માર્ગદર્શન આપેલ હતું.

આ વર્કશોપમાં હાઇસ્‍કૂલના આચાર્યશ્રીઓ, C.W.C. ના સભ્‍યોશ્રીઓ,સમાજ સુરક્ષા સમિતિના સભ્‍યોશ્રીઓ, નારી સુરક્ષા સમિતિના સભ્‍યોશ્રીઓ,બાળ સુરક્ષા સમિતિના સભ્‍યોશ્રીઓ, પોલીસ અધિકારી/કર્મચારીઓ હાજર રહેલ હતા.