પોલીસ અધિક્ષક, ડાંગ
http://www.spdang.gujarat.gov.in

સાફલ્યગાથા

6/7/2025 4:54:17 PM

:: સાફલ્‍યાગાથા ::     :: પ્રિ-રીકૃટમેન્‍ટ તાલીમ ::

                         (પેરામીલીટરી ફોર્સ)

 

                   

ડાંગ જિલ્‍લાના બેરોજગાર યુવક/યુવતીઓને સુરક્ષા સેતુ અંતર્ગત પોલીસ પેરામીલીટરી ફોર્સ તથા અન્‍ય કચેરીઓમાં ભરતી માટેની તાલીમ અત્રેના જીલ્‍લાના પોલીસ મુખ્‍ય મથક,આહવા ખાતે તા.રપ-૦૬-ર૦૧૪ થી તા.૧૯-૦૭-ર૦૧૪ સુધી          દિન-૨૫ માટે આપવામાં આવેલ છે.

આ પ્રિ-રીકૃટમેન્‍ટ તાલીમમાં ડાંગ જીલ્‍લાના કુલ-૬૦ બેરોજગાર યુવક/યુવતી તાલીમાર્થીઓએ તાલીમમાં ભાગ લીધેલ છે. આ તાલીમાર્થીઓને શારીરિક ક્ષમતા કસોટીની તાલીમ જેમાં રનિંગ,ઉંચો કૂદકો,લાંબો કૂદકો, ગોળાફેંક, રોપકલાઇમીંગ ઉપરાંત પોલીસ કવાયતના દાવ પણ શિખવવામાં આવેલ છે. તેમજ ઇન્‍ડોર તાલીમમાં ગણિત,અંગ્રેજી અને સામાન્‍યજ્ઞાન વિગેરે પિરીયડો નિષ્‍ણાંત વ્‍યાખ્‍યાતાઓ દ્વારા શિખવવામાં આવેલ છે.