પોલીસ અધિક્ષક, ડાંગ
http://www.spdang.gujarat.gov.in

સાફલ્‍યગાથા

6/7/2025 3:50:31 PM

 

                                 યોગ તાલીમ

અત્રેના ડાંગ  જિલ્‍લામાં પોલીસ મુખ્‍ય મથક, આહવા-ડાંગ  ખાતે        તા.૧૮/૦૩/ર૦૧૪ થી  યોગની તાલીમ રાખવામાં આવેલ,પોલીસ અધિકારી/ કર્મચારીઓને તાડાસન ,ત્રિકોણાસન, ધ્રુવાસન, પર્વતાસન,  ભદ્રાસન, જાનુસીરાસન, વજ્રાસન, ઉત્‍થાનપાદાસન,પવનમુકતાસન,જેવા પ્રશિક્ષિત શિક્ષક    દ્વારા યોગના દાવો કરાવી પોલીસ બેડાની કામગીરીમાં ઉત્‍સાહ, આત્‍મવિશ્‍વાસ, ઉમંગ અને  કામગીરીની શૈલીમાં  સુધારો લાવવા સારૂ અને કવોલીટી અને પરિણામલક્ષી કાર્ય કરવાની  ધગસ વધે તેમજ તેમનું વર્તન લોકાભિમુખ બને અને લોકોમાં તેમની છાપ સુધરે તથા પોલીસ  દળ વધુ કાર્યક્ષમ અને સક્ષમ બને તે હેતુથી યોગ તાલીમનું આયોજન કરવામાં આવલે છે. આ યોગની તાલીમમાં રોજેરોજ પોલીસ અધિકારી/કર્મચારીનાઓ ભાગ લઇ રહેલ છે.