પોલીસ અધિક્ષક, ડાંગ
http://www.spdang.gujarat.gov.in

સારી કામગીરી

4/20/2024 12:22:39 AM

નશાબંધી જાગૃતિ રેલી.

સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત ડાંગ જિલ્‍લામાં આવેલ ૪(ચાર) પોલીસ સ્‍ટેશન વિસ્‍તારમાં તા.૦૮/૧૦/૨૦૧૬ ના રોજ "નશાબંધી સપ્‍તાહની ઉજવણી"અંગેની એક રેલીનું આયોજન કરવામાં આવેલ હતું. આ રેલીમાં જોડાયેલ એસ.પી.સી.ના વિદ્યાર્થિઓ દ્વારા ગામ લોકો દારૂ,ગુટખા,તમાકુ વિગેરે નશીલા પદાર્થોથી મુકત થાય અને લોકોમાં નશાબંધી પ્રત્‍યે જાગૃતિ આવે તે માટે રેલીમાં સૂત્રોચ્‍ચાર કરવામાં આવેલ હતા.