પોલીસ અધિક્ષક, ડાંગ
http://www.spdang.gujarat.gov.in

સારી કામગીરી

6/7/2025 5:59:34 PM

મહિલા સ્‍વરક્ષણ તાલીમ.

                ગતિશીલ ગુજરાત-ર૦૧૬ અંતર્ગત અત્રેના જીલ્‍લાના આહવા,વઘઇ, સાપુતારા અને સુબીર પોલીસ સ્‍ટેશન વિસ્‍તારમાં આવેલ અલગ-અલગ સ્‍કુલોમાં તા.૧૨/૦૯/૨૦૧૬ થી ૩૫૧૯ મહિલાઓને સ્‍વરક્ષણ(કરાટે)ની બૈઝીક તાલીમ તથા ૩૧૦ મહિલાઓને સ્‍વરક્ષણની એડવાન્‍સ તાલીમ આપવામાં આવેલ છે.